કચ્છ જીલ્લામાં સાંસ્કૃતિક ક્ષેત્રે જાણીતા ઇન્દ્રાબાઈ ગર્લ્સ વિદ્યાલય વિદ્યાર્થીનિઓને શિક્ષણની સાથોસાથ ભવિષ્યમાં જીવન ઘડતર થઇ શકે તેના માટેની તાલીમ પણ આપવામાં આવે છે તો આજે ઝી ૨૪ કલાકના સ્પેશ્યલ પ્રોગ્રામ ઇટ્સ માય સ્કુલમાં આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ વિદ્યાલય માં વિદ્યાર્થીનીઓને કેવું શિક્ષણ મળી રહ્યું છે તે શાળાના વિદ્યાર્થીની પાસેથી જ જાણીશું