ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ઈટસ માય સ્કુલમાં આજે અમારી ટીમ હરણી વારસીયા રીંગ રોડ પર આવેલ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પહોચી જયાં ધોરણ 7માં ભણતી વિધાર્થીની સંવાદદાતા વૈભવી સિકલીગરે તેમના સ્કુલ વિશે જાણકારી આપી... કવિ દુલા કાગ પ્રાથમિક શાળા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતીની સરકારી શાળા છે