ઈટ્સ માય સ્કૂલઃ જાણો કચ્છની આરડી વરસાણી વિદ્યાલયની વિશેષતા
કચ્છ જીલ્લામાં રમત ગમત ક્ષેત્રે જાણીતા આર ડી વરસાણી વિદ્યાલય વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઘડતર થઇ શકે તેના માટેની શિક્ષણ પણ આપવામાં આવે છે તો આજે ઝી ૨૪ કલાકના સ્પેશ્યલ પ્રોગ્રામ ઇટ્સ માય સ્કુલમાં આપણે આર ડી વરસાણી વિદ્યાલય માં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ મળી રહ્યું છે તે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી જ જાણીશું