ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ઈટ્સ માય સ્કુલમાં ઝી 24 કલાકની ટીમે વડોદરાના આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલી રોયલ એજયુ વર્લ્ડ સ્કુલ ઓફ વિનર્સની મુલાકાત લીધી.