પારડી સ્થિત શ્રી વલ્લભ આશ્રમ શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલ વલસાડ જિલ્લામાં ડે બોર્ડિંગ સ્કૂલોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એક સી.બી.એસ.ઇ ન્યુ દિલ્હી સંલગ્ન શાળા ખોલી જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ભારતીય સંસ્કૃતિ અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓના સમન્વય સાથેનું અને શહેરના કાલોહલ ભર્યા વાતાવરણ થી દુર ગામડા જેવા કુદરતી વાતાવરણમાં બાળકને માત્ર શૈક્ષણિક કેળવણી જ નહીં પરંતુ તેઓના સર્વાંગી વિકાસ સાધી આદર્શ નાગરિક બનાવવાની કેળવણી આપતી એક માત્ર ડે બોર્ડિંગ સ્કૂલ.