રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, આવતીકાલે ભગવાન જગન્નાથ યાત્રા નિકળશે નગરચર્યાએ
ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે લોકોને સોના વેશમાં દર્શન થઇ રહ્યા છે. લોકો માટે દર્શન ખુલા મુકવામાં આવ્યા છે. આજે ભગવાન જાંબલી રંગના વાઘામાં અને શણગાર સજ્યો છે. મંદિર પરિસરમાં ઠોલ અને શરણાઈના અવાજથી મંદિર ગુંજી રહ્યું છે.