સમુદ્રમાં ઝળહળતો તરતો મહેલ એટલે જલેશ ક્રુઝ, જુઓ ખાસ વીડિયો
સમુદ્રમાં ઝળહળતો તરતો મહેલ એટલે જલેશ ક્રુઝ. આટલું મહાકાય પેસેન્જર ક્રુઝ ભારતના સમુદ્રમાં પહેલી વખત આવ્યું છે. 14 માળનું આ મનોહર ક્રુઝ અદભુત છે અને દરેક વયના લોકો આનો અનુભવ કરવા તત્પર રહે છે. ચાલો જાણીએ જલેશ ક્રુઝ વિષે તમને રોચક વાતો...