જલસંચય (Jalsanchay) યોજનાથી ખેડૂતોને (Farmers)ને જબરદસ્ત ફાયદો થયો હોવાના અહેવાલ છે. આ યોજનામાં ખોદાયેલા સરોવરોમાં થયેલા વોટર સ્ટોરેજથી ખેડૂતો જબરદસ્ત પાક લઈ રહ્યા છે.