બોટાદના ગઢડામાં જલજીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.