જામનગરની રેગિંગની ઘટના, સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીને માર્યો ઢોર માર
એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીને ઢોર માર માર્યો. કોલેજનાં રૂમમાંથી જુનિયર વિદ્યાર્થીનો સામાન બહાર ફેંકવાનું કહી સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું. સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ એન્ટી રેગિંગ કમિટી સમગ્ર મામલાની તપાસ કરે તેવી માગ કરી છે જ્યારે કોલેજનાં સત્તાધીશોએ પણ રેગિંગની ઘટના સ્વીકારીને તપાસ કરાવના આદેસ આપ્યા છે