વર્લ્ડકપ 2019: જુઓ જામનગરના યુવા ક્રિકેટરોનો ઉત્સાહ
ભારત અને પાકિસ્તાન બે વર્ષ પછી એકબીજા સામે ક્રિકેટના મેદાન પર ટકરાવાનાં છે તેના કારણે ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના છે. જો કે ક્રિકેટ ચાહકોના આ ઉત્સાહ પર પાણી ફરી વળે તેવા સમાચાર બર્મિંગહામથી આવી રહ્યા છે અને તેના કારણે ભારત-પાકિસ્તાન મેચ ના રમાય તેવું પણ બની શકે છે. આઈસીસ ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન બની શકે છે.