જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે ઝીંક્યો લાફો
જામનગર મનપા શિક્ષણ સમિતિના ચેરમેનને પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. અરજી મામલે પોલીસ તપાસ કરવા આવી એ સમયે વચ્ચે પડતાં માર માર્યો હતો. કોઈ પણ વગર વાંકે પોલીસે ચેરમેનને માર મારતાં માહોલ ગરમાયો હતો. મેયર સહિત ભાજપના તમામ નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.