થનગનાટ: જામનગરમાં જુના ગરબાઓને જાળવી રાખવા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જુના ગરબાઓ પર ખાસ સ્ટેપ તેમાં પણ જુના સ્ટેપ આજની યુવા પેઢી શીખે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.