જામનગર: જુઓ કેવી રીતે 2000થી વધુ રાજપૂત મહિલાઓએ રેકોર્ડ સર્જી ગિનિસ બુકમાં નોંધાવ્યું નામ
આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રાજપૂત સમાજની દીકરીઓએ આ દિવસ માટે જોરશોરથી તૈયારી કરી હતું.