જામનગરનાં કાલાવડમાં ગમખ્વાર અકસ્માત, 1નું મોત...
જામનગરનાં કાલાવડમાં ગમખ્વાર અકસ્માત, 1નું મોત નિપજ્યું હતું. કાલાવડ રોડ પર જીઆઇડીસી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.