જનેતાએ મરતા પહેલા પાંચ લોકોને આપ્યું નવજીવન.... પરિવાર થયો ભાવુક
કહેવાય છે કે મા એ મા બીજા વગડના વા. માતાની તોલે કોઈ ન આવે. રાજકોટના ગુલાબ વાટીકામાં રહેતા મધ્યમવર્ગીય પરિવારની મહિલાએ મૃત્યુ પછી પણ પાંચ લોકોને જીવનદાન આપ્યું છે. પરિવાજનોએ પુષ્પ વર્ષા કરીને તેમને વિદાય આપી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌ કોઇની આંખોમાં આવી ગયા આંસુ હતા.
Janeta gave life to five people before dying.... The family was emotional