જન્માષ્ટમીની ઉજવણી માટે રાજકોટમાં લોકમેળાનું આયોજન
લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે.તેમા પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદર જન્માષ્ટમીનો લોકમેળો સૌથી પ્રખ્યાત ગણાય છે.ત્યારે ચાલો જોઈએ ક્યારથી શરૂ થઈ રહ્યો છે. આ લોકમેળોને લઇને તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.