સૌ ભણે, સૌ આગળ વધેના ગુજરાત સરકારનું સ્વપ્ન રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટ ગામમાં રોળાઈ રહ્યું છે.. કેમ કે બાળકોને અભ્યાસ તો કરવો છે.પણ કોઈ ભણાવનાર શિક્ષક જ નથી. સાથે જ ભણવા માટે જર્જરિત શાળાનો સહારો લેવો પડી રહ્યો છે. શું છે હકીકત જોઈએ આ અહેવાલમાં.