આજે ગામડાના બાળકોને ભણવા માટે અનેક મુસિબતોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક સુવિધાઓથી લઈને જર્જરિત શાળાને લઈ અનેક સમસ્યાઓ હોય છે. ત્યારે વડોદરાના ડભોઈમાં આવેલા પિસાઈ ગામના બાળકોને પોતાનું ભવિષ્ય બનાવવા માટે ક્લાસરૂમના બદલે કંપાઉન્ડનો સહારો લેવો પડી રહ્યો