જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? SIT તપાસનો ધમધમાટ
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરવાના પ્રકરણમાં તપાસ માટે રચાયેલી એસઆઇટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.