અહો વૈચિત્રમ! કોર્પોરેશનની JET ટીમને જ ભરવો પડ્યો દંડ...
કોર્પોરેશન દ્વારા રચવામાં આવેલી JET ટીમના જ બે સભ્યોને દંડ ભરવો પડ્યો હતો. નાગરિકો પાસેથી દંડ વસુલતી આ ટીમનાં બે સભ્યોએ જ શિસ્તનો ભંગ કર્યો હતો. જેના કારણે સાથી સભ્ય દ્વારા જ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.