Jharkhand Elections Results 2019: ઝારખંડમાં સરકાર તો ભાજપની જ બનશે: રઘુવર દાસ
ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election results 2019) ના પ્રાથમિક વલણોમાં ત્રિશંકુ વિધાનસબા બનતી જોવા મળી રહી છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેન્ડ જવા મળ્યાં તેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. જ્યારે વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન 33 બેઠકો પર આગળ હતી. હાલ કોઈને પણ સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી.