જેજેપીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ ઝી મીડિયા સાથે કરી ખાસ વાતચીત
જેજેપીના દુષ્યંત ચૌટાલાએ ઝી મીડિયા સાથે કરી ખાસ વાતચીત... ચૌટાલાએ જણાવ્યું કે જેજેપી કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માગતી નથી... ઉતાવળમાં નુકસાન થાય છે તેમજ વધુમાં ભાજપને સરકાર બનાવવા માટે શુભકામના પણ પાઠવી હતી... હજુ સરકારમાં સામેલ થવા મુદ્દે કોઈ ચર્ચા થઇ નથી..અમે ટૂંક સમયમાં અમે જલદીથી નિર્ણય લઈશું..