અમદાવાદમાં JNU હિંસાના પડઘા પડ્યા, શું કહ્યું હાર્દિક પટેલે... જાણો...
અમદાવાદમાં JNU હિંસાના પડઘા પડ્યા છે. પાલડી ખાતે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સામે આવ્યું છે. બંન્ને પક્ષના કાર્યકરો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. ઘટનાને પગલે પાલડી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે આ ઘટના વિશે કોંગ્રેસના નેતા હાર્દિક પંડ્યાએ શું કહ્યું તે જાણીએ...