જૂનાગઢ લાંચ કેસ: કોર્ટે PI ડીડી ચાવડાના આગોતરા જામીન કર્યા રદ
જુનાગઢના પી.આઈ ડીડી ચાવડાના લાંચ લેવાના મામલે કોર્ટે સ્પેશિયલ પીપી દીપેન્દ્રભાઈ યાદવની દલીલો માન્ય રાખી હતી. જુનાગઢ સેશન્સ કોર્ટે ડીડી ચાવડાની એસીબી પીઆઈની અટક કરાઈ હતી. લાંચ કેસમાં સ્પેશિયલ પી.પી દિપેન્દ્ર યાદવની દલીલ માન્ય રાખી કોર્ટે આગોતરા જામીન રદ કર્યા છે. હાલ રાજકોટ એસીબીના હાથમાં કમાન સોંપાઈ છે. રાજકોટ એસીબી હાલ રીમાઈન્ડ મંજૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. સસ્પેન્ડ પીઆઈ ચાવડાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.