જુનાગઢમાં સિંહોની પજવણી અને સિંહોના વીડિયો બાદ હવે મહિલા ફોરેસ્ટ ઓફિસરની સેલ્ફીનો વિવાદ સામે આવ્યો છે. રસિલાબેન વાઢેર નામની મહિલા ઓફિસરે સિંહ સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.