જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ચડ્યું ખોરંભે
જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ ખોરંભે ચડ્યું છે. હકીકતમાં ગિરનારમાં એશિયાનો સૌથી મોટો રોપ-વે બનવાનો છે. જોકે છેલ્લા દસેક દિવસથી ટેકનિકલ ખામીને કારણે હંગામી રોપ-વે બંધ થયો છે. આ સંજોગોમાં રોપ-વે શરૂ થવામાં મોડું થાય તેવી શક્યતા છે.