જૂનાગઢ શહેર પ્રમુખ વિનુ અમીપરા જોડાયા ભાજપમાં
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઘ્વસ્ત થઈ છે. ભાજપના મેગા ઓપરેશન હેઠળ જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વીનું અમીપરા ભાજપમાં જોડાયા છે. આજે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણીની હાજરીમાં તેમણે વિધીવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. વીનુ અમીપરાની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.