જસ્ટિસ ફોર કાજલ: અભિનેતા રિતેશ દેશમુખ મેદાને, જુઓ વીડિયો
બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે ગુજરાતના મોડાસમા યુવતી પર થયેલી ગેંગરેપની ઘટનાને લઇને ટ્વિટ કર્યું છે. આ પહેલા એક્ટ્રેસ સોહા અલી ખાને અમદાવાદની મીસિંગ યુવતી માટે ટ્વિટ કર્યું હતું. રિતેશે યુવતી માટે ન્યાયની માગણી કરી છે.