અમેઠી: વંશવાદનાં કિલ્લા પર સ્મૃતિનો પ્રહાર
લોકસભા ચુંટણી 2019 માં અમેઠીની બેઠક પર સૌની નજર છે. કારણ કે અમેઠી બેઠક કોંગ્રેસનાં વંશવાદનાં કિલ્લાનું પ્રતિક છે. જે કોંગ્રેસનાં ગઢ પર લોકસભા ચુંટણી 2019 માં સ્મૃતિ ઈરાની પ્રહાર કરવા જઈ રહ્યાં છે.