મોરબીના કાંતિલાલ મુછડિયા લેશે સમાધિ, જાણો શું કહેવું છે લોકોનું
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.