કરણી સેના આંદોલનના મૂડમાં, 15 ડિસેમ્બરે ગાંધીનગરમાં કરશે મહારેલી
પાટીદાર આંદોલન બાદ આરક્ષણ અને એટ્રોસીટી સાથે અન્ય કેટલાક મુદે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના આંદોલનની તૈયારીમા લાગ્યુ છે. જે આંદોલનના ભાગ રૂપે 15 ડિસેમ્બરે ગાંઘીનગર રામકથા મેદાનમા સભા અને રેલીનુ આયોજન કર્યુ છે. જેમા 7 લાખ કરતા વધુ લોકો આવવાની સંભાવના પણ કરણી સેના દ્રારા વ્યકત કરાઈ છે.