કેદારનાથમાં ગુજરાતી યાત્રીઓના ખરાબ અનુભવ બાદ થયું કઈક આવું
કેદારનાથના દર્શન કરવા જતા યાત્રીઓ સાથે લૂંટની ઘટના સામે આવી હતી. હેલીકોપટર સુવિધામાં ઉઘાડી લૂંટનો આરોપ લગાવામાં આવી રહ્યો હતો. 4700ની ટિકિટના કાળા બજારમાં 12થી 15 હાજરના ભાવે વેચવામાં આવતી હતી. ગુજરાતી સહિત સૌરાષ્ટ્રના યાત્રીઓને ટિકિટ આપવામાં આવી ન હતી. હોટેલ સંચાલકો અને હેલીકોપટર કંપનીની મિલિભગત હોવાનો આરોપ પણ લગાવામાં આવ્યા હતા.