અરબી સમુદ્રમાં `ક્યાર` વાવાઝોડુ વધુ સક્રીય, ગુજરાતનું તંત્ર એલર્ટ પર
અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે. ક્યાર વાવાઝોડું 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. અત્યારે પવનની ગતિ 70 -80 કિલોમીટરની ઝડપે ફૂંકાય રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.