કિમ નદીમાં પાણીની જબરદસ્ત આવક, અનેક ગામ સંપર્કવિહોણા
કિમ નદીમાં પાણીની જબરદસ્ત આવક નોંધાઈ છે. ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થતા અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે.