ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ઉડાવવાની મજા માણે છે. પરંતુ પશુ પક્ષીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. 'મિશન સેફ ઉતરાયણ' અંગે તમારે જાણવું ખાસ જરૂરી છે. જુઓ વીડિયો...