કિટી પાર્ટી મહિલાઓને આપે છે પ્રેરણા, સાથે જ મહિલાઓ બને છે એકબીજાની હિમ્મત. કિટી પાર્ટીમાં નથી થતી ગોસિપ અને ગપશપ, પણ કરવામાં આવે છે પ્રોડક્ટિવ એક્ટિવિટિ.