ગુજરાતમાં બંધાઈ રહેલ દુનિયાના સૌથી ઉંચા મંદિરની શું છે ખાસિયતો...
ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા, જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની ગયું છે. ત્યારે હવે ગુજરાતના નામે વધુ એક ઊંચી સિદ્ધિ જોડાવા જઈ રહી છે. જી, હા ગુજરાતના નામે દુનિયાના સૌથી ઊંચા મંદિરનો રેકોર્ડ પણ જોડાઈ જશે. ત્યારે આ મંદિરની શું છે ખાસિયતો... જોઈએ આ વિશેષ અહેવાલ....