લોકસભા ચૂંટણી 2019: અમરેલી બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરેશ ધાનાણી સામે ભાજપે કુંવરજી બાવળિયાને મેદાને ઉતાર્યા છે. કુંવરજી બાવળિયાનું ગોત્ર કોંગ્રેસનું હોવાથી કોંગ્રેસના મતદારોને ભાજપ તરફે કરવા માટે ભાજપે કુંવરજીને કામે લગાવ્યા છે.