અહીં સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય, મુહૂર્ત નીકળી જાય તો બીજા વર્ષે વારો આવે
કચ્છ એક વિશાળ પ્રદેશ છે અને અહીં ભાતીગળ સંસ્કૃતિના અનેક રૂપ જોવા મળે છે. ત્યારે અહીંના પ્રાંથળીયા આહીર સમાજના લોકો મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા મુજબ લગ્ન કરે છે.