કચ્છ: શું એક પાકિસ્તાની નાગરિક બન્યો ભાજપનો સદસ્ય! જુઓ વીડિયો
કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રાણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી હતી.