ફાની વાવાઝોડાની અસરથી કચ્છમાં બરફના કરા પડ્યા, આટલું થયું નુકસાન
કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, નખત્રાણાના વાતાવરણમાં એકાએક પલટો આવતાં મોટી વિરાણી ગામે બરફના કરા પડ્યા છે ત્યારે માલધારીઓ અને ખેડૂતોએ આશા વ્યક્ત કરી છેકે આગામી ચોમાસુ સારું રહેશે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાંથી રાહત અનુભવાઇ રહી છે.