રાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્તની તૈયારીઓ વચ્ચે વિઘ્ન આવ્યું છે. એઈમ્સ માટે પરા પીપળીયાની જમીન ચાલે તેમ નથી, તેથી દિલ્હી એઈમ્સની ટીમે નવી જમીન આપવા જણાવ્યું છે. 40 એકર જમીન પરત લઈ લેવા કલેક્ટરને જણાવ્યું છે. 40 એકર જમીનમાં ડેમ સાઈડના કારણે પાણી ભરાય છે. તેથી નવી જમીન આપવા માંગ કરાઈ છે.