વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોગ્રેસના સભ્યોને લાગ્યો લેપટોપનો ચસ્કો
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ કોગ્રેસના સભ્યોને લેપટોપનો ચસ્કો લાગ્યો છે. જિલ્લા પંચાયતમાં તમામ 36 સભ્યો સહિત 4 અધિકારીઓ મળી લાખોના ખર્ચે 40 લોકોને પ્રજાના પૈસે લેપટોપ આપવામાં આવનાર છે. મહત્વની વાત છે કે જિલ્લા પંચાયતના ભાજપ કોગ્રેસના મોટાભાગના સભ્યોને સ્માર્ટ ફોન ચલાવતા નથી આવડતો કે પોતાની સહી કરતા પણ નથી આવડતી તેમ છતાં આવા સભ્યોને પણ લેપટોપનો શોખ જાગ્યો છે.