ખડખડાટ હસવાથી દુર થાય છે હાર્ટ પ્રોબ્લેમ, જાણો હસવાના ફાયદા
શું તમે જાણો છો કે ખળખળાટ હસવું તમારા સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. જ્યારે આપણે ખળખળાટ હસીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી ઘણા પ્રકારના કેમિકલ નીકળે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. જ્યારે તમે હસો છો ત્યારે તમારો સ્ટ્રેસ પણ ઓછો થાય છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
Laughter removes heart problems, know the benefits of laughter