ગુજરાતમાં 121 ટકા વરસાદ થઇ ચુક્યો છે. જો કે ગુજરાતનાં ઉત્તરગુજરાતનાં ચાર જિલ્લા એવા છે જેમાં હજી પણ વરસાદની અછત છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં હજી પણ વરસાદની અછત છે. તો બીજી તરફ ભરૂચમાં 157 ટકા વરસાદ વરસી ચુક્યો છે.