વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન, લડ્યા હતા ઈન્દિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ
દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.