જૂનાગઢની મેડીકલ કોલેજમાં દીપડો દેખાયો
જૂનાગઢની મેડીકલ કોલેજમાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રીના કોલેજના પટાંગણમાં દીપડો આવ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. 29 ફેબ્રુઆરીએ રાત્રીના સમયે દીપડો દેખાયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. મેડીકલ કોલેજમાં દીપડો આવી ચડયો હોય તેવી પ્રથમ ઘટના જોવા મળી હતી.