નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે વહેલી સવારે ખેતરમાં પાણી મુકવા ગયેલા એક ખેડુત ઉપર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.જેનાથી ઈજાગ્રસ્ત ખેડુતને વાંસદાના કોટેજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.