ગીર સોમનાથમાં દીપડાનો કહેર યથાવત, નાવદ્રા ગામે દીપડો પાંજરે પુરાયો
ગીર સોમનાથમાં દીપડા નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વેરાવળના નાવદ્રા ગામે દીપડો પાંજરે પુરાયો છે. તો ગઈકાલે તાલાલા તાલુકાના 2 ગામોમાંથી દીપડો પાંજરે પુરાયા હતો. તો બીજી તરફ ઉનાના ગાંગડા ગામે સિમમાં આવેલ વાડીના કુવામાં દીપડો ખાબક્યો હતો જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો.